iPhone યૂઝર ગાઇડ
- સ્વાગત છે
-
-
- iOS 18 સાથે સુસંગત iPhoneનાં મૉડલ
- iPhone XR
- iPhone XS
- iPhone XS Max
- iPhone 11
- iPhone 11 Pro
- iPhone 11 Pro Max
- iPhone SE (બીજી જનરેશન)
- iPhone 12 mini
- iPhone 12
- iPhone 12 Pro
- iPhone 12 Pro Max
- iPhone 13 mini
- iPhone 13
- iPhone 13 Pro
- iPhone 13 Pro Max
- iPhone SE (ત્રીજી જનરેશન)
- iPhone 14
- iPhone 14 Plus
- iPhone 14 Pro
- iPhone 14 Pro Max
- iPhone 15
- iPhone 15 Plus
- iPhone 15 Pro
- iPhone 15 Pro Max
- iPhone 16
- iPhone 16 Plus
- iPhone 16 Pro
- iPhone 16 Pro Max
- iPhone 16e
- સેટઅપની પાયાની બાબતો
- તમારી રીતે તમારો iPhone તૈયાર કરો
- સરસ ફોટો અને વીડિયો લો
- મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમારા પરિવાર સાથે ફીચર શેર કરવા માટે
- તમારી દૈનિક દિનચર્યા માટે iPhoneનો ઉપયોગ કરો
- Apple સપોર્ટના એક્સપર્ટની સલાહ
-
- iOS 18માં નવું શું છે
-
- વૉલ્યૂમ ઍડજસ્ટ કરો
- iPhoneની ફ્લૅશલાઇટ ચાલુ અથવા બંધ કરો
- iPhone સાઇલેંટ કરો
- પિક્ચર ઇન પિક્ચર સાથે મલ્ટીટાસ્ક
- લૉક સ્ક્રીનમાંથી ફીચર ઍક્સેસ કરો
- Dynamic Islandનો ઉપયોગ કરો
- ઝડપી ઍક્શન કરો
- iPhone પર સર્ચ કરો
- તમારા iPhone વિષે માહિતી મેળવો
- iPhoneમાં સ્ટોરેજ મૅનેજ કરો
- મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો
- iPhone સાથે મુસાફરી કરો
-
- સાઉંડ અને વાઇબ્રેશન બદલો
- ઍક્શન બટનનો ઉપયોગ કરો અને કસ્ટમાઇઝ કરો
- કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો
- વૉલપેપર બદલો
- કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીનની બ્રાઇટનેસ અને રંગ બૅલેંસ ઍડજસ્ટ કરો
- iPhone ડિસ્પ્લે લાંબા સમય સુધી ચાલુ રાખો
- સ્ટૅન્ડબાયનો ઉપયોગ કરવા માટે
- ટેક્સ્ટ સાઇઝ અને ઝૂમ સેટિંગને કસ્ટમાઇઝ કરો
- તમારા iPhoneનું નામ બદલો
- તારીખ અને સમય બદલો
- ભાષા અને ક્ષેત્ર બદલો
- ડિફૉલ્ટ ઍપ્સ બદલો
- તમારું ડિફૉલ્ટ સર્ચ એંજિન બદલો
- તમારા iPhoneની સ્ક્રીનને ફેરવો
- શેરિંગ વિકલ્પ કસ્ટમાઇઝ કરો
-
- કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો
- બીજી ઍપ ખોલવા માટે કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો
- શટરનો વૉલ્યૂમ ઍડજસ્ટ કરો
- HDR કૅમેરા સેટિંગ્સ ઍડજસ્ટ કરવા
- વીડિયો રેકોર્ડ કરો
- Apple Vision Pro માટે સ્પેશિયલ ફોટો લો અને સ્પેશિયલ વીડિયો રેકોર્ડ કરો
- સાઉંડ રેકોર્ડિંગ વિકલ્પ બદલો
- ProRes વીડિયો રેકોર્ડ કરો
- સિનેમૅટિક મોડમાં વીડિયો રેકોર્ડ કરો
- વીડિયો રેકોર્ડિંગ સેટિંગ્સ બદલો
- કૅમેરા સેટિંગ્સ સેવ કરો
- મુખ્ય અને Fusion કૅમેરા લેંસ કસ્ટમાઇઝ કરો
- ઍડવાંસ કૅમેરા સેટિંગ્સ બદલો
- ફોટો જુઓ, શેર કરો અને પ્રિંટ કરો
- લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ કરો
- QR કોડ સ્કૅન કરો
-
-
- કૅલેંડરમાં ઇવેંટ બનાવો અને સંપાદિત કરો
- આમંત્રણ મોકલો
- આમંત્રણનો જવાબ આપો
- તમને ઇવેંટ દેખાવાની રીત બદલો
- ઇવેંટ સર્ચ કરો
- કૅલેંડર સેટિંગ્સને બદલવા માટે
- અલગ ટાઇમઝોનમાં ઇવેંટ શેડ્યૂલ અથવા ડિસ્પ્લે કરો
- ઇવેંટનો ટ્રૅક રાખો
- ઘણાં કૅલેંડરનો ઉપયોગ કરો
- રિમાઇંડરનો ઉપયોગ કરો
- હોલિડે કૅલેંડરનો ઉપયોગ કરો
- iCloud કૅલેંડર શેર કરો
- હોકાયંત્ર
-
- સંપર્કની માહિતી ઉમેરો અને તેનો ઉપયોગ કરો
- સંપર્ક સંપાદિત કરો
- તમારા સંપર્કની માહિતી ઉમેરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- તમારી સંપર્કની માહિતી શેર કરવા માટે iPhone પર NameDropનો ઉપયોગ કરો
- ફોન ઍપમાંથી સંપર્કનો ઉપયોગ કરો
- ડ્યૂપ્લિકેટ સંપર્કને મર્જ કરો અથવા છુપાવો
- તમામ ડિવાઇસમાં સંપર્ક સિંક કરો
- સંપર્ક ઇંપોર્ટ કરો
- સંપર્ક એક્સપોર્ટ કરો
-
- FaceTime સાથે શરૂ કરો
- FaceTime લિંક બનાવો
- Live Photo લો
- ઑડિઓ કૉલ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- FaceTime કૉલમાં લાઇવ કૅપ્શન ચાલુ કરો
- કૉલ દરમિયાન અન્ય ઍપ્સનો ઉપયોગ કરો
- ગ્રૂપ FaceTime કૉલ કરો
- સહભાગીઓને ગ્રિડમાં જુઓ
- સાથે મળીને જોવા, સાંભળવા અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો
- FaceTime કૉલમાં તમારી સ્ક્રીન શેર કરો
- FaceTime કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
- FaceTimeમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો
- વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો
- FaceTime કૉલને અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો
- FaceTime વીડિયો સેટિંગ્સ બદલો
- FaceTime ઑડિઓ સેટિંગ્સ બદલો
- તમારો દેખાવ બદલો
- કૉલ મૂકી દો અથવા મેસેજ પર સ્વિચ કરો
- અજ્ઞાત કૉલરના આવતા FaceTime કૉલને બ્લૉક અને સાઇલેંટ કરો
- કૉલને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો
-
- Freeform સાથે શરૂ કરો
- Freeform બોર્ડ બનાવો
- દોરો અથવા હસ્તલેખન કરો
- ગણિતના હસ્તલિખિત પ્રશ્નોને ઉકેલો
- સ્ટિકી નોટ, આકાર અને ટેક્સ્ટ બૉક્સમાં ટેક્સ્ટ ઉમેરો
- આકાર, લાઇન અને તીર ઉમેરો
- આકૃતિ ઉમેરો
- ફોટો, વીડિયો અને અન્ય ફાઇલ ઉમેરો
- સુસંગત શૈલી લાગુ કરો
- બોર્ડ પર આઇટમની પોઝિશન ગોઠવો
- સીનને નૅવિગેટ અને રજૂ કરો
- કૉપિ અથવા PDF મોકલો
- બોર્ડ પ્રિંટ કરો
- બોર્ડ શેર કરો અને કોલૅબરેટ કરો
- Freeform બોર્ડ સર્ચ કરો
- બોર્ડ ડિલીટ કરો અને રિકવર કરો
- Freeformનાં સેટિંગ્સ બદલો
-
- હોમ ઍપનો પરિચય
- Apple Homeના નવા વર્ઝનમાં અપગ્રેડ કરો
- ઍક્સેસરિ સેટ અપ કરો
- કંટ્રોલ ઍક્સેસરિ
- Siriનો ઉપયોગ કરીને તમારું ઘર કંટ્રોલ કરો
- તમારા ઊર્જા વપરાશ માટે પ્લાન બનાવવા માટે ગ્રિડ ફૉર્કાસ્ટનો ઉપયોગ કરો
- વીજળીનો વપરાશ અને દર જુઓ
- HomePod સેટ અપ કરો
- તમારા ઘરને રિમોટલી કંટ્રોલ કરો
- દૃશ્ય બનાવો અને તેનો ઉપયોગ કરો
- ઑટોમૅશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કૅમેરા સેટ અપ કરો
- ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવા માટે
- iPhone અથવા Apple Watch પર હોમ કી દ્વારા તમારો દરવાજો અનલૉક કરો
- રાઉટર કંફિગર કરો
- ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો
- વધુ ઘર ઉમેરો
-
- નકશો સાથે શરૂ કરો
- તમારું લોકેશન અને નકશાનું વ્યૂ સેટ કરો
-
- તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરવા માટે
- મુસાફરીનાં દિશાનિર્દેશનો મેળવવાની રીતો
- ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- ઇલેક્ટ્રિક વાહન રૂટિંગ સેટ અપ કરો
- રૂટ ઓવરવ્યૂ અથવા વળાંકોની યાદી જુઓ
- તમારા રૂટમાં સ્ટૉપ બદલો અથવા ઉમેરો
- તમારી પાર્ક કરેલી કાર માટે દિશા નિર્દેશનો મેળવો
- વૉકિંગનાં દિશા નિર્દેશન મેળવો
- વૉક અથવા હાઇક સેવ કરો
- ટ્રાંઝિટના દિશા નિર્દેશનો મેળવો
- સાયક્લિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- રાઇડ બુક કરો
- ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો
- લોકેશન હિસ્ટરી ક્લિઅર કરો
- તાજેતરનાં દિશા નિર્દેશનો ડિલીટ કરો
- નકશો ઍપમાં આવતી સમસ્યા રિપોર્ટ કરો
-
- મેસેજ સેટ અપ કરો
- iMessage વિષે
- મેસેજ મોકલો અને જવાબ આપો
- સૅટલાઇટ દ્વારા ટેક્સ્ટ મોકલો
- ટેક્સ્ટ મેસેજ પછીથી મોકલવા માટે શેડ્યૂલ કરો
- મેસેજ અનસેંડ કરો અને સંપાદિત કરો
- મેસેજનો ટ્રૅક રાખો
- સર્ચ કરો
- મેસેજ ફૉરવર્ડ અને શેર કરો
- ગ્રૂપ વાર્તાલાપ
- સ્ક્રીન શેર કરો
- પ્રોજેક્ટ પર કોલૅબરેટ કરો
- iMessage ઍપ્સનો ઉપયોગ કરો
- ફોટો અથવા વીડિયો લો અને સંપાદિત કરો
- ફોટો, લિંક વગેરે શેર કરો
- સ્ટિકર મોકલો
- Memoji બનાવો અને મોકલો
- Tapback દ્વારા પ્રતિક્રિયા આપો
- મેસેજને સ્ટાઇલ આપો અને ઍનિમેટ કરો
- મેસેજ દોરો અને હાથથી લખો
- GIF મોકલો અને સેવ કરો
- ચુકવણીની વિનંતી કરો, મોકલો અને પ્રાપ્ત કરો
- ઑડિઓ મેસેજ મોકલો અને પ્રાપ્ત કરો
- તમારું લોકેશન શેર કરો
- વાંચન રસીદ ચાલુ અથવા બંધ કરો
- સૂચનાઓ બદલો
- મેસેજ બ્લૉક કરો, ફિલ્ટર કરો અને રિપોર્ટ કરો
- મેસેજ અને અટૅચમેંટ ડિલીટ કરો
- ડિલીટ કરેલા મેસેજ રિકવર કરો
-
- સંગીત મેળવો
-
-
- સંગીત પ્લે કરો
- સંગીત પ્લેયર કંટ્રોલનો ઉપયોગ કરો
- સંગીત પ્લે કરવા માટે Siriનો ઉપયોગ કરો
- લૉસલેસ ઑડિઓ પ્લે કરો
- સ્પેશિયલ ઑડિઓ પ્લે કરો
- રેડિઓ સાંભળો
- SharePlayનો ઉપયોગ કરીને એકસાથે સંગીત પ્લે કરો
- કારમાં એકસાથે સંગીત પ્લે કરો
- સાઉંડ ઍડજસ્ટ કરો
- તમારું સંગીત કતારમાં કરવા
- ગીત શફલ અથવા રિપીટ કરો
- Apple Music સાથે ગાઓ
- ગીતની ક્રેડિટ અને ગીતના બોલ બતાવો
- તમને શું ગમે છે તે Apple Musicને જણાવો
-
- News સાથે શરૂ કરો
- News વિજેટનો ઉપયોગ કરો
- ફક્ત તમારા માટે પસંદ કરેલા સમાચાર જુઓ
- સ્ટોરી વાંચો અને શેર કરો
- “મારી રમતો” દ્વારા તમારી મનપસંદ ટીમને ફૉલો કરો
- Apple News Today સાંભળો
- Newsમાં કૉન્ટેંટ સર્ચ કરો
- News ઍપમાં સ્ટોરી સેવ કરો
- News ઍપમાં તમારી રીડિંગ હિસ્ટરી ક્લિઅર કરો
- વ્યક્તિગત સમાચારની ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો
-
- નોટ્સ સાથે પ્રારંભ કરો
- નોટ બનાવો અને ફૉર્મેટ કરો
- ક્વિક નોટ્સનો ઉપયોગ કરો
- ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો
- સૂત્ર અને સમીકરણ એંટર કરો
- ફોટો, વીડિયો વગેરે ઉમેરો
- ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો
- PDFમાં કામ કરો
- લિંક ઉમેરો
- નોટ સર્ચ કરો
- ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ કરો
- ટૅગથી ઑર્ગનાઇઝ કરો
- સ્માર્ટ ફોલ્ડરનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- નોટ એક્સપોર્ટ કરો અથવા પ્રિંટ કરો
- નોટ લૉક કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- નોટ્સ વ્યૂ બદલો
- નોટ્સનાં સેટિંગ્સ બદલો
-
- પાસવર્ડનો ઉપયોગ કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બદલો
- પાસવર્ડ કાઢી નાખો
- ડિલીટ કરેલો પાસવર્ડ રિકવર કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બનાવો
- પાસવર્ડ મોટી ટેક્સ્ટમાં બતાવો
- વેબસાઇટ અને ઍપ્સમાં સાઇન ઇન કરવા માટે પાસકીનો ઉપયોગ કરો
- Apple દ્વારા સાઇન ઇન કરો
- પાસવર્ડ શેર કરો
- ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ ભરો
- ઑટોફિલમાંથી બાકાત રાખવામાં આવેલી વેબસાઇટ જુઓ
- નબળા અથવા લીક થયેલા પાસવર્ડ બદલો
- તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી જુઓ
- તમારો Wi-Fi પાસવર્ડ શોધો અને શેર કરો
- AirDrop દ્વારા સુરક્ષિત રીતે પાસવર્ડ શેર કરો
- તમારાં તમામ ડિવાઇસ પર તમારા પાસવર્ડ ઉપલબ્ધ કરાવો
- વેરિફિકેશન કોડ ઑટોમૅટિક રીતે ભરો
- SMS પાસકોડ ઑટોમૅટિક રીતે ભરો
- ઓછા CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવું
- બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કીનો ઉપયોગ કરો
-
- કૉલ કરો
- કૉલ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- તમારા ફોનનાં સેટિંગ્સ બદલો
- કૉલ હિસ્ટરી જુઓ અને ડિલીટ કરો
- ઇનકમિંગ કૉલનો જવાબ આપો અથવા નકારો
- કૉલ પર હોવ ત્યારે
- કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ શરૂ કરો
- વૉઇસમેલ સેટ અપ કરવા માટે
- વૉઇસમેલ તપાસો
- વૉઇસમેલ શુભેચ્છા અને સેટિંગ્સ બદલો
- રિંગટોન અને વાઇબ્રેશન સિલેક્ટ કરો
- Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરો
- કૉલ ફૉરવર્ડિંગ સેટ અપ કરો
- કૉલ વેટિંગ સેટ અપ કરો
- અનિચ્છનીય કૉલ બ્લૉક કરો અથવા ટાળો
-
- ફોટોસ ઍપ સાથે શરૂ કરો
- ફોટો અને વીડિયો જુઓ
- ફોટો અને વીડિયોની માહિતી જુઓ
- ફોટોસ ઍપને કસ્ટમાઇઝ કરો
- ફોટો લાઇબ્રેરીને ફિલ્ટર અને સૉર્ટ કરો
- iCloud દ્વારા તમારા ફોટોનો બૅકઅપ લો અને સિંક કરો
- ફોટો અને વીડિયો ડિલીટ કરો અથવા છુપાવો
- ફોટો અને વીડિયો સર્ચ કરો
- વૉલપેપર સૂચનો મેળવો
-
- ફોટો અને વીડિયો શેર કરો
- લાંબા વીડિયો શેર કરો
- શેર કરેલા ઍલ્બમ બનાવો
- શેર કરેલા ઍલ્બમમાં લોકોને ઉમેરવા અને દૂર કરવા
- શેર કરેલા ઍલ્બમમાં ફોટો અને વીડિયો ઉમેરવા અને ડિલીટ કરવા
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીને સેટ અપ કરો અથવા તેમાં જોડાઓ
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનો ઉપયોગ કરો
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં કૉન્ટેંટ ઉમેરવા
- તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવવા
- ફોટો અને વીડિયોને ડ્યૂપ્લિકેટ કરો અને કૉપિ કરવા
- ડ્યૂપ્લિકેટ ફોટો અને વીડિયો મર્જર કરવા
- ફોટો અને વીડિયો ઇંપોર્ટ અને એક્સપોર્ટ કરો
- ફોટો પ્રિંટ કરો
-
- પૉડકાસ્ટ શોધો
- પૉડકાસ્ટને સાંભળો
- પૉડકાસ્ટ ટ્રાંસક્રિપ્ટ જુઓ
- તમારા મનપસંદ પૉડકાસ્ટને ફૉલો કરો
- પૉડકાસ્ટ વિજેટનો ઉપયોગ કરો
- તમારી મનપસંદ પૉડકાસ્ટ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરો
- તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ઑર્ગનાઇઝ કરો
- પૉડકાસ્ટ ડાઉનલોડ કરો, સેવ કરો, કાઢી નાખો અને શેર કરો
- પૉડકાસ્ટને સબ્સ્ક્રાઇબ કરો
- સબ્સ્ક્રાઇબર માટેનું જ કૉન્ટેંટ સાંભળો
- ડાઉનલોડ સેટિંગ્સ બદલો
-
- રિમાઇંડર સાથે શરૂ કરો
- રિમાઇંડર સેટ કરો
- કરિયાણાની સૂચી બનાવો
- વિગતો ઉમેરો
- આઇટમ પૂરી કરો અને કાઢી નાખો
- સૂચી સંપાદિત કરો અને ગોઠવો
- તમારી સૂચીમાં સર્ચ કરો
- મલ્ટિપલ લિસ્ટને ગોઠવો
- આઇટમને ટૅગ કરો
- સ્માર્ટ લિસ્ટનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- લિસ્ટ પ્રિંટ કરો
- ટેંપ્લેટમાં કામ કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- રિમાઇંડર સેટિંગ્સ બદલો
-
- વેબ બ્રાઉઝ કરો
- વેબસાઇટ સર્ચ કરો
- હાઇલાઇટ જુઓ
- તમારા Safari સેટિંગ્સને કસ્ટમાઇઝ કરો
- લેઆઉટ બદલો
- મલ્ટિપલ Safari પ્રોફાઇલ બનાવો
- વેબપેજ સાંભળવા માટે Siriનો ઉપયોગ કરો
- વેબસાઇટને બુકમાર્ક કરો
- વાંચન યાદીમાં પેજ સેવ કરો
- તમારી સાથે શેર કરેલી લિંક શોધો
- PDF ડાઉનલોડ કરો
- વેબપેજને ઍનોટેટ કરો અને PDF તરીકે સેવ કરો
- ફૉર્મ ઑટોમૅટિક રીતે ભરો
- એક્સટેંશન મેળવો
- તમારી કૅશ અને કુકિ સાફ કરો
- કુકિઝ સક્ષમ કરો
- શૉર્ટકટ
- ટિપ્સ
-
- Apple વૉલેટ ઍપ વિષે
- Apple Pay સેટ અપ કરવું
- સંપર્કરહિત ચુકવણી માટે Apple Payનો ઉપયોગ કરો
- ઍપ્સમાં અને વેબ પર Apple Payનો ઉપયોગ કરો
- Apple Cashનો ઉપયોગ કરો
- Apple Cardનો ઉપયોગ કરો
- પાસ, લૉયલ્ટી કાર્ડ, ટિકિટ વગેરેનો ઉપયોગ કરો
- તમારું Apple અકાઉંટ બૅલેંસ તપાસો
- તમારું વૉલેટ ઑર્ગનાઇઝ કરો
- ચુકવણી કાર્ડ કાઢી નાખો
- વૉલેટ & Apple Pay સેટિંગ્સ બદલો
-
- Apple Intelligence સાથે શરૂ કરો
- લેખનશિલ્પીનો ઉપયોગ કરો
- Mailમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- મેસેજમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- Siri દ્વારા Apple Intelligenceનો ઉપયોગ કરો
- વેબપેજનો સારાંશ મેળવો
- ઑડિઓ રેકોર્ડિંગનો સારાંશ મેળવો
- Image Playground દ્વારા મૂળ ઇમેજ બનાવો
- Genmoji દ્વારા તમારું પોતાનું ઇમોજી બનાવો
- Apple Intelligence દ્વારા ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરો
- ફોટોસમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- વિઝ્યુઅલ ઇંટેલિજંસનો ઉપયોગ કરો
- સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો
- Apple Intelligence દ્વારા ChatGPTનો ઉપયોગ કરો
- Apple Intelligence અને પ્રાઇવસિ
- સ્ક્રીન ટાઇમમાં Apple Intelligence ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો
-
- કંટિન્યૂટિનો પરિચય
- નજીકનાં ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો
- ડિવાઇસ વચ્ચે ટાસ્કને Handoff કરો
- તમારા Macમાંથી તમારા iPhoneને કંટ્રોલ કરો
- ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો
- તમારા iPhone પરથી વીડિયો અને ઑડિઓ સ્ટ્રીમ કરો
- તમારા iPad અને Mac પર ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજની અનુમતિ આપો
- તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો
- iPhoneનો ઉપયોગ વેબકૅમ તરીકે કરો
- Mac પર સ્કેચ, ફોટો અને સ્કૅન ઇંસર્ટ કરો
- SharePlay તરત શરૂ કરવા માટે
- iPhone અને તમારા કંપ્યૂટરને કેબલ સાથે કનેક્ટ કરો
- ડિવાઇસ વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરો
-
- CarPlayનો પરિચય
- CarPlay સાથે કનેક્ટ કરો
- Siriનો ઉપયોગ કરો
- તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરો
- વળાંક-દર-વળાંક દિશા નિર્દેશન મેળવો
- ટ્રૅફિક ઘટનાઓ રિપોર્ટ કરવી
- નકશાનું વ્યૂ બદલો
- ફોન કૉલ કરો
- સંગીત પ્લે કરો
- તમારું કૅલેંડર જોવું
- ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા
- ઇનકમિંગ ટેક્સ્ટ મેસેજ બોલીને જણાવો
- પૉડકાસ્ટ પ્લે કરો
- ઑડિઓબુક પ્લે કરો
- સમાચાર સ્ટોરી સાંભળવા
- તમારું ઘર કંટ્રોલ કરો
- CarPlay સાથે અન્ય ઍપ્સનો ઉપયોગ કરવો
- CarPlay હોમ પર આઇકનને ફરીથી ગોઠવો
- CarPlayમાં સેટિંગ્સ બદલવા
-
- ઍક્સેસિબિલિટી ફીચર સાથે શરૂ કરો
- સેટઅપ દરમિયાન ઍક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરો
- Siri ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલો
- ઍક્સેસિબિલિટી ફીચર ઝડપથી ચાલુ અથવા બંધ કરો
-
- વિઝન માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- ઝૂમ ઇન કરો
- તમે જે ટેક્સ્ટ વાંચી રહ્યાં છો અથવા ટાઇપ કરી રહ્યાં છો તેનું મોટું વર્ઝન જુઓ
- ડિસ્પ્લે રંગ બદલો
- વાંચવા માટે ટેક્સ્ટને સરળ કરો
- ઑનસ્ક્રીન મોશન ઘટાડો
- વાહનમાં સવારી કરતી વખતે iPhoneનો વધુ આરામથી ઉપયોગ કરો
- ઍપ દીઠ વિઝ્યુઅલ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીન પર જે હોય તે અથવા જે ટાઇપ કરવામાં આવે તે સાંભળો
- ઑડિઓ વર્ણન સાંભળો
- CarPlay સેટિંગ્સ ઍડજસ્ટ કરો
-
- ચાલુ કરો અને VoiceOverની પ્રૅક્ટિસ કરો
- તમારાં VoiceOver સેટિંગ્સ બદલો
- VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો
- VoiceOver ચાલુ હોય ત્યારે iPhone ઑપરેટ કરો
- રોટરનો ઉપયોગ કરીને VoiceOver કંટ્રોલ કરો
- ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
- તમારી આંગળીથી લખો
- સ્ક્રીન બંધ રાખો
- એક્સટર્નલ કીબોર્ડથી VoiceOverનો ઉપયોગ કરો
- બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો
- સ્ક્રીન પર બ્રેલ ટાઇપ કરો
- જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ કસ્ટમાઇઝ કરો
- પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો
- તમારી આસપાસનાં લાઇવ વર્ણન મેળવો
- ઍપ્સમાં VoiceOverનો ઉપયોગ કરો
-
- ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- AssistiveTouchનો ઉપયોગ કરો
- તમે ટચ કરો ત્યારે iPhoneની પ્રતિક્રિયા આપવાની રીત ઍડજસ્ટ કરો
- બૅક ટૅપ
- રીચેબિલિટીનો ઉપયોગ કરો
- કૉલનો ઑટોમૅટિક રીતે-જવાબ આપો
- વાઇબ્રેશન બંધ કરો
- Face ID અને અટેંશન સેટિંગ્સ બદલો
- વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરો
- CarPlay દ્વારા વૉઇસ કંટ્રોલ કમાંડનો ઉપયોગ કરો
- સાઇડ અથવા હોમ બટન ઍડજસ્ટ કરો
- કૅમેરા કંટ્રોલ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple TV રિમોટ બટનનો ઉપયોગ કરો
- પૉઇંટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- કીબોર્ડ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- એક્સટર્નલ કીબોર્ડથી iPhone કંટ્રોલ કરો
- AirPods સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple Watch મિરરિંગ ચાલુ કરો
- નજીકના Apple ડિવાઇસને કંટ્રોલ કરો
- તમારી આંખની મુવમેંટથી iPhone કંટ્રોલ કરો
-
- હિયરિંગ માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- હિયરિંગ ડિવાઇસનો ઉપયોગ કરો
- લાઇવ સાંભળોનો ઉપયોગ કરો
- ધ્વનિની ઓળખનો ઉપયોગ કરો
- RTT અને TTY સેટ અપ કરો અને તેનો ઉપયોગ કરો
- સૂચનાઓ માટે ઇંડિકેટર લાઇટ ફ્લૅશ કરો
- ઑડિઓ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે કરો
- સબટાઇટલ અને કૅપ્શન ડિસપ્લે કરો
- ઇંટરકૉમ મેસેજ માટે ટ્રાંસક્રિપ્શન બતાવો
- બોલાયેલા ઑડિઓનાં લાઇવ કૅપ્શન મેળવો
- સંગીતને ટૅપ, ટેક્સચર તરીકે વગેરે તરીકે પ્લે કરો
- CarPlayમાં કારના હોર્ન અને સાયરન વિષે સૂચના મેળવો
-
- તમે જે શેર કરો છો તેને કંટ્રોલ કરો
- લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો
- તમારું Apple અકાઉંટ સુરક્ષિત રાખો
- “મારાં ઇમેલ અડ્રેસ છુપાવો” બનાવો અને મૅનેજ કરો
- તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો
- પ્રાઇવેટ નેટવર્ક અડ્રેસનો ઉપયોગ કરો
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનનો ઉપયોગ કરો
- લૉકડાઉન મોડનો ઉપયોગ કરવા માટે
- “ચોરાયેલા ડિવાઇસની સુરક્ષા”નો ઉપયોગ કરવા માટે
- સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો
- સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરો
-
- iPhone ચાલુ અથવા બંધ કરો
- iPhoneને ફોર્સ રીસ્ટાર્ટ કરો
- iOS અપડેટ કરો
- iPhoneનો બૅક અપ લો
- iPhone સેટિંગ્સ રીસેટ કરો
- iPhoneનો ડેટા મિટાવી દો
- બૅકઅપમાંથી તમામ કૉન્ટેંટ રિસ્ટોર કરો
- ખરીદેલી અને ડિલીટ કરેલી આઇટમ રિસ્ટોર કરો
- તમારા iPhoneને વેચો, આપી દો અથવા તેમાં એક્સચેંજ કરો
- કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો
- કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક
iPhone સાથે ઇંટરૅક્ટ કરવા માટે વૉઇસ કંટ્રોલ કમાંડનો ઉપયોગ કરો
તમે તમારા iPhone પર વૉઇસ કંટ્રોલ ચાલુ કર્યા પછી તમે સ્ક્રીન પર જે કંઈ હોય તેની સાથે ઇંટરેક્ટ કરવા માટે કમાંડ બોલીને સંભળાવી શકો છો, જેસ્ચર કરી શકો છો અને બટન દબાવી શકો છો, ટેક્સ્ટને ડિક્ટેટ અને સંપાદિત કરી શકો છો અને ઘણું બધું કરી શકો છો.
નોટ : જ્યારે વૉઇસ કંટ્રોલ ચાલુ હોય ત્યારે તમે ટેક્સ્ટ ડિક્ટેટ કરવા માટે વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરો છો; સ્ટૅન્ડર્ડ iOS ડિક્ટેશન ઉપલબ્ધ નથી. જો તમે તમારા iPhoneને તમારા વૉઇસથી કંટ્રોલ કર્યા વગર ફક્ત ડિક્ટેશનનો ઉપયોગ કરીને ટેક્સ્ટ એંટર કરવા માંગતા હોવ તો ટેક્સ્ટ ડિક્ટેટ કરો જુઓ. વૉઇસ કંટ્રોલ તમામ ભાષાઓમાં ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.
વૉઇસ કંટ્રોલ સેટ અપ કરો
તમે પહેલી વાર વૉઇસ કંટ્રોલ ચાલુ કરો તે પહેલાં ખાતરી કરો કે iPhone Wi-Fi નેટવર્ક પર ઇંટરનેટ સાથે કનેક્ટેડ છે. iPhone Appleમાંથી વન-ટાઇમ ફાઇલ ડાઉનલોડ પૂરું કર્યા પછી વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરવા માટે તમારે ઇંટરનેટ કનેક્શનની જરૂર નથી.
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > વૉઇસ કંટ્રોલ પર જાઓ.
ફાઇલ ડાઉનલોડ કરવાની શરૂ કરવા માટે “વૉઇસ કંટ્રોલ સેટ અપ કરો” પર ટૅપ કરો પછી “ચાલુ રાખો” પર ટૅપ કરો.
ડાઉનલોડ પૂરું થયા પછી વૉઇસ કંટ્રોલ ચાલુ છે તે દર્શાવવા માટે સ્ટેટસ બારમાં
દેખાય છે.
નીચે આપ્યા મુજબના વિકલ્પો સેટ કરો :
ભાષા : ભાષા સેટ કરો અને ઑફલાઇન ઉપયોગ કરવા માટે ભાષાઓને ડાઉનલોડ કરો.
કમાંડ કસ્ટમાઇઝ કરવા માટે : ઉપલબ્ધ કમાંડ જુઓ અને નવા કમાંડ બનાવો.
શબ્દભંડોળ : નવા શબ્દો અને વાક્યાંશોની ઓળખ કરવા માટે વૉઇસ કંટ્રોલ શીખવાડો. તમે કોઈ શબ્દ અથવા વાક્યાંશ એંટર કરી શકો છો અને તેનો ઉચ્ચાર કરવાની તમારી રીત વૉઇસ કંટ્રોલને શીખવી શકો છો અથવા શબ્દભંડોળની યાદીને ઇંપોર્ટ કરી શકો છો.
નોટ : તમામ વૉઇસ કંટ્રોલ ભાષાઓ કસ્ટમ શબ્દભંડોળને સપોર્ટ કરતી નથી.
પુષ્ટિકરણ બતાવવા માટે : જ્યારે વૉઇસ કંટ્રોલ કોઈ કમાંડને ઓળખે છે ત્યારે સ્ક્રીનમાં ઉપર વિઝ્યુઅલ પુષ્ટિકરણ દેખાય છે.
સાઉંડ પ્લે કરવા માટે : જ્યારે વૉઇસ કંટ્રોલ કોઈ કમાંડને ઓળખે છે ત્યારે audible સાઉંડ પ્લે કરવામાં આવે છે.
હિંટ બતાવવા માટે : કમાંડ સૂચનો અને હિંટ જુઓ.
ઓવરલે : સ્ક્રીન એલિમેંટ પર નંબર, નામ અથવા ગ્રિડ ડિસ્પ્લે કરો.
અટેંશન અવેર : Face ID સાથેના iPhone પર જ્યારે તમે તમારા iPhone સામે જુઓ ત્યારે વૉઇસ કંટ્રોલ ચાલુ થાય છે અને જ્યારે તમે નજર ખસેડો ત્યારે બંધ થાય છે.
વૉઇસ કંટ્રોલ ચાલુ અથવા બંધ કરો
તમે વૉઇસ કંટ્રોલ સેટ અપ કર્યા પછી નીચેનામાંથી કોઈ પણ એક કરીને તેને ઝડપથી ચાલુ અથવા બંધ કરી શકો છો :
જો તમે ત્યાં વૉઇસ કંટ્રોલ ઉમેર્યો હોય તો કંટ્રોલ સેંટરનો ઉપયોગ કરો.
જો તમે વૉઇસ કંટ્રોલ ચાલુ કરવા માટે ઍક્સેસિબિલિટી શૉર્ટકટ સેટ અપ કર્યો હોય તો તેનો ઉપયોગ કરો.
Siri : આવું કંઈક કહો : “Turn on Voice Control” અથવા “Turn off VoiceOver.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
કમાંડનો ઉપયોગ કરવાનું શરૂ કરો
તમારા iPhone પર વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરવા માટે માત્ર એક કમાંડ કહો.
વૉઇસ કંટ્રોલ : ઉદાહરણ તરીકે “કંટ્રોલ સેન્ટર ખોલો”, “હોમ પર જાઓ”, “ આઇટમ નામ પર ટૅપ કરો” અથવા “વૉલ્યૂમ વધારો”.
ટિપ : વૉઇસ કંટ્રોલથી પરિચિત થવા અને જરૂરી કમાંડનો પ્રૅક્ટિસ કરવા માટે ઇંટરૅક્ટિવ વૉઇસ કંટ્રોલ ટ્યૂટૉરિઅલનો ઉપયોગ કરો. સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > વૉઇસ કંટ્રોલ પર જાઓ પછી “વૉઇસ કંટ્રોલ ટ્યૂટૉરિઅલ ખોલો” પર ટૅપ કરો.
વૉઇસ કંટ્રોલ પૉઝ કરો અથવા ફરી શરૂ કરો
જ્યારે તમે બોલેલા શબ્દોને કમાંડ અથવા ડિક્ટેશન તરીકે લેવામાં ન આવે એમ ઇચ્છતા હોવ ત્યારે વૉઇસ કંટ્રોલને પૉઝ કરો. જ્યારે તમે કમાંડ અને ડિક્ટેશન ફરી સાંભળવા માટે તૈયાર હોવ ત્યારે વૉઇસ કંટ્રોલ ફરી શરૂ કરો.
વૉઇસ કંટ્રોલ : “Stop listening” અથવા “Start listening” કહો.
તમે કયા કમાંડનો ઉપયોગ કરી શકો છો તે જુઓ
તમે જે ઍપમાં કામ કરી રહ્યાં છો અને તમે જે કંઈ કરી રહ્યાં છો તેના આધારે બદલાતા ઉપલબ્ધ કમાંડની યાદી ડિસ્પ્લે કરો. ઉદાહરણ તરીકે, ડૉક્યુમૅન્ટ લખતી વખતે તમને ટેક્સ્ટ ફૉર્મેટિંગના કમાંડ જોવા મળે છે.
વૉઇસ કંટ્રોલ : “Show commands” કહો.
સપોર્ટેડ કમાંડની સંપૂર્ણ યાદી બ્રાઉઝ કરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાં ઉદાહરણો જોવા માટે સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > વૉઇસ કંટ્રોલ > કમાંડ પર જાઓ.
ઑનસ્ક્રીન આઇટમને લેબલ કરો
જ્યારે તમને ખાતરી ન હોય કે કોઈ વસ્તુને શું કહેવું તો તમે સ્ક્રીન પર દરેક આઇટમની બાજુમાં નામ અથવા નંબર ડિસ્પ્લે કરી શકો છો. ત્યારબાદ તમે તેની સાથે ઇંટરૅક્ટ કરવા માટે આઇટમના નામ અથવા નંબરનો ઉપયોગ કરી શકો છો.
વૉઇસ કંટ્રોલ : “નામ બતાવો”, “નંબર બતાવો” અથવા “ટેક્સ્ટ નંબર બતાવો” કહો.
આઇટમ સાથે ઇંટરૅક્ટ કરવા માટે તેનું નામ અથવા નંબર કહો અથવા “લાંબી પ્રેસ કરો” એવો કોઈ કમાંડ કહો પછી આઇટમનું નામ અથવા નંબર કહો. તમે કમાંડ આપ્યા પછી આઇટમનાં નામ અથવા નંબર ગાયબ થઈ જાય છે.
સ્ક્રીન પર ક્રમાંકિત ગ્રિડ બતાવો
તમે ગ્રિડને સુપરઇંપોઝ કરીને સ્ક્રીનના ચોક્કસ વિસ્તાર સાથે ઇંટરૅક્ટ કરવાનું સરળ બનાવી શકો છો.
વૉઇસ કંટ્રોલ : “Show grid” કહો.
ગ્રિડ પરના લોકેશન સાથે ઇંટરૅક્ટ કરવા માટે : જો તમે ઇંટરૅક્ટ કરવા માંગો છો તે લોકેશન પર નંબર હોય તો કોઈ પણ કમાંડ કહો—જેમ કે “ટૅપ કરો”—તેના પછી ગ્રિડ નંબર લખો. તમે કમાંડ આપ્યા પછી ગ્રિડ ગાયબ થઈ જાય છે.
ગ્રિડના વિસ્તાર પર નીચે ડ્રિલ કરવા : જો તમારે લોકેશનને વધુ સુધારવાની જરૂર હોય તો તે વિસ્તારમાં વધુ વિગતવાર ગ્રિડ બતાવવા માટે ગ્રિડ નંબર કહો.
ઓવરલે બંધ કરવા માટે “નામ છુપાવો”, “નંબર છુપાવો” અથવા “ગ્રિડ છુપાવો” કહો.
ટેક્સ્ટ એંટર કરો
ટેક્સ્ટ ઇનપુટ એરિયામાં કામ કરતી વખતે તમે એક-એક શબ્દ (ડિક્ટેશન મોડથી) અથવા એક-એક અક્ષર (જોડણી મોડથી) ડિક્ટેટ કરી શકો છો. વૉઇસ કંટ્રોલ કમાંડને ભૂલથી ટેક્સ્ટ તરીકે એંટર થતા ટાળવા માટે વૉઇસ કંટ્રોલથી ફક્ત કમાંડને જ પ્રતિસાદ આપો (કમાંડ મોડથી).
જ્યારે તમે ટેક્સ્ટ ઇનપુટ એરિયામાં હોવ અને નંબરથી ઑનસ્ક્રીન આઇટમ લેબલ કરો ત્યારે ટેક્સ્ટની દરેક લાઇનની બાજુમાં નંબર બતાવવામાં આવે છે. સિલેક્શનમાં દરેક શબ્દ માટે નંબર ડિસ્પ્લે કરવા માટે ટેક્સ્ટની લાઇન અથવા બીજો સેક્શન સિલેક્ટ કરો; શબ્દના દરેક અક્ષર માટે નંબર બતાવવા માટે એક શબ્દ સિલેક્ટ કરો. ટેક્સ્ટ આઇટમ (જેમ કે લાઇન અથવા શબ્દ) સાથે ઇંટરૅક્ટ કરવા માટે કમાંડ કહીને આઇટમનું નામ અથવા નંબર કહો. ઉદાહરણ તરીકે, તમે કહી શકો છો કે “[આઇટમ નંબર] ડિલીટ કરો” અથવા “[આઇટમ નંબર] અપરકેસ કરો”.
કમાંડ | વર્ણન |
---|---|
| એક-એક શબ્દ ડિક્ટેટ કરો. તમે બોલો તે કોઈ પણ શબ્દ વૉઇસ કંટ્રોલ કમાંડ ન હોય તો તેને ટેક્સ્ટ તરીકે એંટર કરવામાં આવે છે. ડિક્ટેશન મોડ ડિફૉલ્ટ રૂપે ચાલુ છે. અમુક વૉઇસ કંટ્રોલ ભાષામાં તમે જે બોલો તેની સાથે ઘણા શબ્દો ફોનેટિક રૂપમાં મૅચ થાય તો તે સ્ક્રીન પર દેખાય છે. તમને જે જોઈએ તે પસંદ કરવા માટે ટૅપ કરો. |
| એક-એક અક્ષર ડિક્ટેટ કરો. જ્યારે તમારે પાસવર્ડ, વેબ અડ્રેસ અથવા અક્ષરોનો બીજો એવો ક્રમ એંટર કરવાની જરૂર હોય જેને ડિક્ટેશન મોડમાં શબ્દ તરીકે ઓળખી શકાતો નથી ત્યારે જોડણી મોડ મદદરૂપ થાય છે. જોડણી મોડ ચાલુ હોય ત્યારે ટેક્સ્ટ ઇનપુટ એરિયામાં અક્ષરો એંટર કરતી વખતે ચોકસાઈ વધારવા માટે તમે અક્ષરના ફોનૅટિક મૂળાક્ષરના કોડ શબ્દનો ઉપયોગ કરી શકો છો (ઉદાહરણ તરીકે, “abc” એંટર કરવા માટે “Alfa Bravo Charlie” કહો). નોટ : તમામ વૉઇસ કંટ્રોલ ભાષામાં જોડણી મોડ ઉપલબ્ધ નથી. |
| વૉઇસ કંટ્રોલ માત્ર કમાંડ આપવા પર જ પ્રતિસાદ આપે છે. કમાંડ ન હોય તેવા શબ્દ અને અક્ષરોને અવગણી દેવામાં આવે છે અને ટેક્સ્ટ તરીકે એંટર કરવામાં આવતા નથી. જ્યારે તમારે એક પછી એક ઘણા કમાંડ કહેવાની જરૂર હોય અને તમે ઇચ્છતા ન હોવ કે તે ટેક્સ્ટ ઇનપુટ એરિયામાં અજાણતા એંટર થઈ જાય ત્યારે કમાંડ મોડ મદદરૂપ થાય છે. જ્યારે કમાંડ મોડ ચાલુ હોય ત્યારે ટેક્સ્ટ ઇનપુટ એરિયામાં તમે ટેક્સ્ટ ડિક્ટેટ કરી શકતા નથી તે દર્શાવવા માટે |